Category: તાજેતરનું

કેન્દ્રએ ૮મું પગાર પંચને મંજૂરી આપી — ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને લાભ મળશે

કેન્દ્ર સરકારે ૮મું પગાર પંચ મંજૂર કર્યું છે. આનો લાભ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને મળશે. નવો પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર…